ઐતિહાસિક ઉડાનઃ ભારતની શિરિષા સહીત પાંચ મેમ્બર્સ સાથે બ્રેનસન અંતરિક્ષની યાત્રા કરીને પૃથ્વી પર પરત ફર્યા
રિચર્ડ બ્રેનસનની અંતરિક્ષની યાત્રા થઈ પુરી ,ટીમ પૃથ્વી પર પરત ફરી મૂળ ભારતીય સિરિશા પણ ટીમમાં હતી સામેલ દિલ્હીઃ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ આ બે નામથી દરેક લોકો જાણીતા છે, અંતરિક્ષની સફર ખેંડનારી આ બન્ને ભારતીય મહિલાઓએ અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે, ત્યારે હવે આ શ્રેણીમાં વધુ એક ભારતમાં જન્મેલી મૂળ ભારતીય […]