હાઈવે પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16એ પહોંચ્યો
હજુ 3 લોકો ગુમ હોવાથી શોધખોળ જારી, દુર્ઘટનાના 30 કલાક બાદ ગુમ 3 લોકો ન મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી, જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા માગ અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ગઈકાલે બુધવારે વહેલી સવારે તૂટી પડ્યો હતો, આ દૂર્ઘટનામાં બે ટ્રક, બે પિકઅપ […]