1. Home
  2. Tag "Gambling case"

જુગાર રમતા પકડાયેલા માતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 આરોપીઓને બે વર્ષની સજા

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે  1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે  જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે. અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code