નક્સલવાદની કમર તૂટી: માસ્ટરમાઈન્ડ ગણપતિની નેપાળથી ધરપકડ
નવી દિલ્હી, 5 માર્ચ 2026 : ભારતમાંથી નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન નક્સલી હિંસા અને વિચારધારા પાછળના મુખ્ય સૂત્રધાર એટલે કે નક્સલીઓના ‘બ્રેઈન’ ગણાતા ટોચના નેતા ગણપતિની આખરે ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ એક ગુપ્ત ઓપરેશન દ્વારા ગણપતિને નેપાળથી દબોચી લીધો છે. પોલીસની આ મોટી સિદ્ધિથી દેશમાં નક્સલી […]


