1. Home
  2. Tag "Gandhinagar"

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]

ગાંધીનગરઃ રાજભવનમાં રંગોળીના રંગોમાં પથરાયો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

ગાંધીનગરઃ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી દીપી ઉઠ્યું છે. રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે ચિંતિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે. રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં ‘સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ’નો સંદેશ પથરાયો […]

ગાંધીનગરમાં દિવાળીના દિને રન ફોર યુનિટી દોડમાં 5000 લોકો જોડાશે

કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી, 31મી ઓક્ટોબરને સરદાર પટેલની જ્યંતીને લીધે આયોજન કરાયું, દિવાળીની રજામાં 5000નો લક્ષ્યાંક અપાતા કચવાટ ગાંધીનગરઃ શહેરમાં આગામી તા. 31 ઓક્ટોબર એટલે કે દિવાળીના દિવસે સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી દોડનું આયોજન કરાયુ છે. તાજેતરમાં રન ફોર યુનિટીને સફળ બનાવવા માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ચાર પાંચ હજાર […]

ગાંધીનગરમાં પુરતા ફોર્સથી પાણી ન અપાતા નગરજનો પરેશાન

24 કલાક નહી માત્ર 3 કલાક પુરા ફોર્સથી પાણી આપો, દિવાળીના તહેવારો ટાણે જ પાણીનો કકળાટ, નવી પાઈપલાઈન નાંખવાનું કામ પણ ધીમુ ચાલે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સેક્ટર – 2, 3,4, 5 અને સેક્ટર – 6 સહીતના કેટલાક વિસ્તારમાં પાણી પુરતા ફોર્સથી અપાતું ન હોવાથી નગરજનો પરેશાન બન્યા છે. દિવાળી પર્વમાં ઘર સફાઈ સહિતની કામગીરીના […]

ગાંધીનગરમાં હવે ભૂગર્ભ ગટરની સફાઈ રોબોટથી કરાશે

ગાંધીનગર મ્યુનિ.ને બે નવા બેન્ડિકૂટ રોબોટની મળી ભેટ, હવે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું નહીં પડે, રોબોટ ગટરના 40 ટકા નેટવર્કને આવરી લેશે ગાંધીનગરઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો જાય છે. શહેરમાં ભૂગર્ભ ગટરના સાફાઈના કામ માટે સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવતા હતા. અને ગટરમાં ઝેરી ગેસને લીધે ખૂબ તકેદીરી રાખવી પડતી હતી. ભૂગર્ભ […]

ગાંધીનગરમાં જુના સચિવાયલ બહાર RTO-પોલીસની ડ્રાઈવ, 165 કર્મીઓ દંડાયા

હેલ્મેટ વિના દ્વીચક્રી વાહનો પર આવેલા કર્મચારીઓ પકડાયા, 165 કર્મચારીઓ પાસેથી 1.28 લાખનો દંડ વસુલાયો, RTOએ કોઈની ભલામણ માન્ય રાખી નહીં ગાંધીનગરઃ ગુજરાતમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો હોવા છતાંયે મોટાભાગના દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટના કાયદાનું પાલન કરતા નથી. આથી હાઈકોર્ટે હેલ્મેટના કાયદાના અમલ બાબતે ટકોર કરતા સરકારે હેલ્મેટના કાયદાની અમલવારી કરાવવા માટે ઝૂંબેશ ઙાથ દરી […]

ગાંધીનગરમાં એસટી ડેપો નજીક મોપેડ-બુલેટ વચ્ચે અકસ્માત, બુલેટચાલકનું મોત

મોપેડ-બાઈક સામસામે અથડાતા બન્ને સવારો રોડ પર પટકાયા, બુલેટચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ, પોલીસે અકસ્માતનો ગુનોં નોધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેરમાં એસ ટી બસ સ્ટેશન નજીક ઈલેક્ટ્રીક મોપેડનાં ચાલકે પોતાનું મોપેડ ગફલતભરી રીતે હંકારી બુલેટ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બુલેટ ચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા સેકટર – 7 […]

ગાંધીનગર નજીક કોટેશ્વરમાં વૃક્ષછેદનના મુદ્દે પર્યાવરણ વિભાગને NGTની નોટિસ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં વિકાસના નામે થતું વૃક્ષછેદન, શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુઓમોટો દાખલ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે મોટા પ્રમાણમાં વૃક્ષછેદન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષછેદન સામે કડક કાયદો તો છે, પણ સરકાર પોતે જ લીલીછમ વૃક્ષોનું છેદન કરીને કાયદાનો ભંગ કરી રહી છે. દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં […]

નાગરિકાને ફરિયાદનો કોઈ અવકાશ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએઃ CM

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીનો પ્રારંભ, સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલી ઓપન હશે એટલા ગ્રિવન્સીસ ઘટશે, મુખ્યમંત્રીએ RTI એક્ટની ત્રણ લઘુ પુસ્તિકાનું વિમોચન કર્યું  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોચાડવાની વ્યવસ્થા ઊભી કરીએ, જેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં NFSU કેમ્પસ ખાતે ગુજરાત માહિતી […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આજથી મુલાકાતીઓ સિંહ યુગલને નિહાળી શકશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિહ અને સિંહણ ઈન્દ્રોડા પાર્કમાં લવાયા હતા, સિંહ યુગલનું નામ વસંત અને સ્વાતિ રખાયું, મંત્રીને સમય ન મળતા સિંહ યુગરને વધુ સમય કોરેન્ટાઈનમાં રહેવું પડ્યુ ગાંધીનગરઃ શહેરના ઈન્દ્રોડા પાર્કમાં જુનાગઢથી સિંહ અને સિંહણની જોડી ગત માર્ચ મહિનામાં લાવવામાં આવી છે. પરંતુ મુલાકાતીઓને સિંહ યુગલને નિહાળવાનો લાભ અપાતો નહતો. કહેવાય છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code