ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગરમીથી પ્રાણીઓને બચાવવા પાંજરા પાસે મુકાયા કૂલરો
ગાંધીનગરઃ શહેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરીજનો ગરમીથી બચવા એસી અને પંખા નીચે ઘરમાં પુરાઈ રહે છે. જ્યારે અસહ્ય ગરમીને લીધે સૌથી કફોડી હાલત પ્રાણીઓ અને પંક્ષીઓની થઈ રહી છે. શહેરના ઈન્દ્રોડા પાર્કમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા […]


