1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકોનું 19 દિવસથી ચાલતું આંદોલન

આજે સ્વાતંત્ર્ય પર્વએ માજી સૈનિકોએ ધ્વજવંદન કર્યું, પ્રતિદિન પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ, માજી સેનિકો માટે સરકારી નોકરીમાં અનમાતની માગ ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકો છેલ્લા 19 દિવસથી વિવિધ માગણીઓના ઉકેલ માટે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા 79માં […]

ગાંધીનગરમાં ગુજરાતનું સાયબર ક્રાઈમ યુનિટ કાર્યરત કરાશે, સરકારે કર્યો નિર્ણય

ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ યુનિટનું અલગથી ભવન બનશે, સાયબર ક્રાઈમ યુનિટમાં એક IG, DIG, 5 SP, 8 DYSPઅને 15 PI સહિતને જવાબદારી સોંપાશે, રાજ્યમાં સાયબર ક્રાઈમના વધતા ગુના સામે સરકારનો નિર્ણય ગાંધીનગરઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. અનેક લોકો સાયબર ક્રાઈમનો ભાગ બની રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને […]

સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું: રાજ્યપાલ

રાજ્યપાલ દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું, રાજ્યપાલએ શાળાના બાળકોને તિરંગા આપીને ઉત્સાહ વધાર્યો, સમાજમાં દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તે અત્યંત જરૂરી છે, ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાન યોજીને શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ  મહોબતજી ઠાકોર, જિલ્લા પંચાયત […]

ગાંધીનગરમાં વિશ્વ સિંહ દિને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની 5000 નાગરિકોએ લીધી મુલાકાત

ગીર ફાઉન્ડેશન દ્વારા મુલાકાતીઓને સિંહ સંરક્ષણ અંગે વિડીયો પ્રેઝન્ટેશન અપાયુ, મુલાકાતીઓને ફૂલ છોડનું પણ વિતરણ કરાયું, “ફિલ ધ રોઅર, હિલ ધ ફીયર – ઇન્ફો ટોક ઓન લાયન એન્ડ નેચર ટ્રેઈલ” કાર્યક્રમમાં નાગરિકોએ ભાગ લીધો ગાંધીનગરઃ વિશ્વભરમાં દર વર્ષે તા.10મી ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ […]

ગાંધીનગરમાં SRP જવાનો માટેના ક્વાટર્સ ખાલી કરાવવાના આયોજનમાં હવે વિલંબ થશે

SRPનું મગોડી ખાતે હેડ ક્વાર્ટર તૈયાર નહીં હોવાથી આ આયોજન અટવાઇ ગયું, 1200 આવાસ ગણતરીના સમયમાં ખાલી થાય તેવું આયોજન હતું, પાટનગરમાં સરકારી આવાસો માટે 5થી 6 હજાર જેટલી પ્રતિક્ષા યાદી ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગોની અનેક કચેરીઓ આવેલી છે. અને સરકારી કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ ફાળવવામાં આવતા હોય છે. હાલ […]

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

કેનાલમાં ડૂબેલા યુવાનોને શોધવા ફાયર બ્રિગેડે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્રણેય યુવાનો કેનાલમાં મસ્તી કરતા થોડાક આગળ જતાં ડૂબવા લાગ્યા હતા, અજાણ્યા રિક્ષાચાલકે એક યુવાનને કેનાલમાંથી બહાર કાઢ્યો ગાંધીનગરઃ નર્મદા કેનાલ હાલ બેકાંઠે વહી રહી છે. કેનાલમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક લોકો નહાવા પડતા હોય છે, અને ડૂબી જવાથી મોતના ઘટના […]

ગાંધીનગરમાં રાયસણ-રાંદેસણના સર્વિસ રોડ પર બે મંદિર સહિતના દબાણો હટાવાયા

સર્વિસ રોડ પર શનિદેવ મંદિર અને દિપેશ્વરી માતાજીનું મંદિર દૂર કરી દેવાયું, લોકોનો વિરોધ ન થાય તે માટે મધરાતે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ સરકારી જમીન પર બનાવાયેલું શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હતું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગેરકાયદે દબાણો પણ વધ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર […]

ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના ધરણાં, વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બિચક્યો

માજી સૈનિકો સરકારી ભરતીમાં અનામતની માગ કરી રહ્યા છે, ગાંધીનગરમાં માજી સૈનિકો 9 દિવસથી ધરણા કરી રહ્યા છે, વિધાનસભા તરફ કૂચ કરતા રોકવા પોલીસે બેરિકેડ્સ લગાવ્યા ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પૂર્વ સૈનિકો સરકારી નોકરીમાં ભરતી માટે અનામતની માગ માટે છેલ્લા 9 દિવસથી ધરણા કરી રહ્યા છે. પૂર્વ સૈનિકોની માગણી છે કે સરકારી ભરતીમાં […]

ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની આક્રોશ રેલી અને ઘરણાં પ્રદર્શન યોજાયા

પડતર માગણીઓ ઉકેલવા સરકાર સમક્ષ માગ કરાઈ, સત્યાગૃહ છાવણીમાં આંગણીવાડી બહેનો ઉમટી પડી, પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે રેલી યોજાઈ રહી છે જે રેલી ગાંધીનગરના ઘ 1.5 સર્કલ થી સત્યાગ્રહ છાવણી સુધી જશે. આજે બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા […]

ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્રની કડક કાર્યવાહી, 8 ડમ્પર પકડાયા

ડમ્પરના માલિકો પાસેથી 10 લાખથી વધુનો દંડ વસુલાયો, ખનિજચોરી સામે સતત ચેકિંગની કાર્યવાહી કરવા કલેકટરનો આદેશ, ઓવરલોડ ડમ્પરો સામે પણ કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈનો ડર ન હોય તેમ ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લા કલેકટરની સુચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે વિશેષ અભ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code