’ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ હેઠળ 16.49 લાખથી વધુ બહેનોને રૂ. 2,164 કરોડ ચુકવાયા
કચ્છમાં ગંગા સ્વરૂપા અંતર્ગત બે વર્ષમાં ૧૦ હજારથી વધુ બહેનોને સહાય ચુકવાઈ ગંગાસ્વરૂપ બહેનોને કાયમી સહાય મળી રહે એવો નિર્ણય લેવાયો છે ગંગાસ્વરૂપા સહાય સીધી બહેનોના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે ગાંધીનગરઃ રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના […]