1. Home
  2. Tag "garbage"

ગાંધીધામમાં કચરાના ઢગલાં અને રોડ સાઈડમાં ઊગી નિકળેલા ગાંડા બાવળ નડતરરૂપ બન્યા

ગાંધીધામ  : કચ્છના આર્થિક પાટનગર ગણાતાં ગાંધીધામમાં  સફાઇની અપૂરતી વ્યવસ્થાને કારણે શહેરની હાલત ખૂબ ખરાબ થઇ રહી છે. રોડ સાઇડની જમીનો, ખુલ્લા, ખાનગી-જાહેર પ્લોટોમાં ઊગી નીકળેલા ગાંડો બાવળ શહેરને બદસૂરત બનાવી રહ્યો છે.  નગરપાલિકા પાસે અલાયદો સેનિટેશન વિભાગ છે પરંતુ ઘનકચરા નિકાલની કામગીરી કોન્ટ્રેકટર ઉપર છોડી દેવાતાં જાણે હવે બીજું કંઇ કામ ન હોય તેમ […]

અમદાવાદમાં એકત્ર થતા લાખો ટન ઘન કચરાના નિકાલ માટે નવી લેન્ડફીલ સાઇટ તૈયાર કરાશે

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ એકત્ર કરાતા કચરાને કાયમી માટે નિકાલ કરવાની સમસ્યા વિકટ બની છે. લાકો ટન એકત્ર થતા કચરાના મોટા ડુંગર ખડકાયા છે, આથી કચરાના નિકાલ માટે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ પોલિસી ઘડી કાઢી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવતાં સુકા અને ભીના કચરાને પ્રોસેસ કર્યા બાદ વધતા વેસ્ટનાં નિકાલ માટે નવી લેન્ડફીલ સાઇટ તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code