થાનમાં સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં પ્રતિકિલો 46.06નો વધારો કરાતા મુશ્કેલી
સુરેન્દ્રનગર, 29 માર્ચ 2026: Trouble as gas price hiked ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ભારતમાં ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં કાપ મુકાયા બાદ ભાવમાં તોતિંગ વધારો કરાતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.11.06 કરોડનો બોજો આવશે. પહેલા જે એક […]


