જન્માષ્ટમીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં
રાજપીપીળાઃ જન્માષ્ટમીના તહેવારોમાં ઘણાબધા પરિવારો મીની વેકેશનની મોજ માણવા પર્યટન સ્થળોએ ઉપડી ગયા હતા. જેના લીધે માઉન્ટ આબુ, સાપુતારા, દીવ, દમણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 5 દિવસમાં અઢી લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. રવિવાર સુધીમાં 3 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં […]