ગિરનારમાં ગૌરક્ષનાથ મંદિરમાં મૂર્તિ તોડવાના કેસમાં પૂજારી અને તેનો સાગરિત આરોપી નિકળ્યા
કમાણી વધારવા એક કાંડ કરવાનો છે‘ કહી મૂર્તિને પર્વત પરથી ધક્કો માર્યો હતો, પોલીસે CCTV, CDR અને FSLની મદદથી ગુનોનો ભેદ ઉકેલ્યો, કાચ થોડો તોડવામાં આવ્યો હતો, એમાંથી 50 કિલોની મૂર્તિ કેવી રીતે નિકળી શકે? જુનાગઢઃ ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરૂ ગૌરક્ષનાથ મંદિરમાં ગઈ તા. 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાના બનાવમાં […]