ક્રુડ ઓઈલની કિંમતમાં સામાન્ય વધારો, 84 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ $84 અને WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ $79 આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94 […]