જ્યોર્જિયા રેસ્ટોરન્ટમાં 11 ભારતીયોના મોત, તમામ મૃતદેહ ભારત લાવવાના પ્રયાસો શરૂ કરાયાં
તિબિલિસી: જ્યોર્જિયાના એક શહેરમાં 11 ભારતીયોના મોત થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે તેમના પાર્થિવ દેહ પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યોર્જિયાના ગુદૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણીને તે દુઃખી છે અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત […]