જર્મનીમાં કોરોનાને લઈને WHOની ચેતવણીઃ આવનારા મહિનાઓમાં 7 લાખ લોકોના કોરોનાથી થઈ શકે છે મોત
WHOની જર્મનીમાં કોરોનાને લઈને ચેતવણી જર્મનીમાં કોરોનાથી આવનારા મહિનાઓમાં 7 લાખ લોકોના થઈ શકે છે મોત દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરીએક વખત કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે,ઘણા દેશોમાં કોરોનાના વધતા કેસોએ સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું કે યુરોપમાં કોરોનાની “મજબૂત પકડ” હજુ પણ યથાવત છે. અને શિયાળા સુધીમાં અહીં મૃત્યુઆંક […]