લખતર તાલુકામાં ઘૂડસરના ટોળાની દોડાદોડીથી ખેતીપાકને થતું નુકસાન
સીમ વિસ્તારમાં ઘૂંડસરના ટોળેટોળા જોવા મળી રહ્યા છે, વાવેતર કરેલા પાકને થતા નુકસાનથી ખેડૂતોને મુશ્કેલી પાકની રખેવાળી માટૈ ખેડતોને ઉજાગરા કરવા પડે છે સુરેન્દ્રનગરઃ લખતર તાલુકાના કેટલાક ગામોની સીમમાં આજકાલ ઘૂડસરના ટોળાં ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જેમાં તાલુકાના ઘણાંદ ગામના ખેડૂતો ઘુડખરના ત્રાસથી મુશ્કેલીમાં મુકાયા છે. ગામની સીમમાં ઘુડખરના ટોળેટોળા ફરતા જોવા મળે […]