1. Home
  2. Tag "Ghudsar Sanctuary"

કચ્છના નાના રણમાં ઘૂડસર અભ્યારણ્ય ખૂલ્લુ મુકાતા પ્રવાસીઓનું આગમન

અભયારણ્યમાં ઘુડખર, રણ લોકડી, વરુ સહિત અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, અભ્યારણ્યમાં વિદેશી રંગબેરંગી પક્ષીઓનું શિયાળા પહેલા જ આગમન, 2024ની ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ હતી સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતા પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે. અને દિવાળીના વેકેશન દરમિયાન ઘૂડસર ઉપરાંત રણ લોકડી, વરુ અને […]

ઘુડસર અભ્યારણ્યમાં શિકાર કરવા આવેલા મહારાષ્ટ્રના 4 શિકારીઓ પકડાયા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના બજાણા તથા ધાંગધ્રા ઘુડખર અભયારણ વનવિભાગ ટીમે અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ  માલવણથી દબોચ્યા હતા. વન વિભાગની ટીમે પક્ષીઓ પકડવાની જાળ, ગીલોળ, ઘાતક હથિયારો સાથે મહારાષ્ટ્રથી આયુર્વેદિક દવાનું વેચાણ કરવા આવેલા ચાર શખ્સોની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ચકચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code