સુરતના 70 લાખ સાયબર ફ્રોડના કેસમાં યુવતી અને તેના ભાઈની ધરપકડ
સુરત, 7 જાન્યુઆરી 2026: Girl and her brother arrested in Surat’s 70 lakh cyber fraud case ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે પોલીસ પણ સાયબર માફિયાને પકડવા સક્રિય બની છે. જોકે સાયબર માફિયાઓ વિદેશથી હેન્ડલ કરતા હોવાથી તેમને પકડવા મુશ્કેલ છે. પણ પોલીસ દ્વારા સાયબર માફિયાના સ્થાનિક એજન્ટો. તેને મદદ કરનારાને પકડીને નેટવર્ક […]


