પાલનપુરમાં કિશોરીનું ગેસ ગીઝરના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત
બાથરૂમમાં કોઈ અવાજ ન આવતા પરિવારજનોએ દરવાજો ખટખટાવ્યો, બાથરૂમનું બારણું તોડીને કિશોરીને બહાર કઢાઈ, કિશોરીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરએ મૃત જાહેર કરી પાલનપુરઃ શહેરમાં આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં સવારે બાથરૂમમાં નહાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. કિશોરી બાથરૂમમાં નહાવા ગયા બાદ 15 […]