1. Home
  2. Tag "girls"

એનટીપીસીએ ગર્લ એમ્પાવરમેન્ટ મિશનની નવી આવૃત્તિનો શુભારંભ

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની NTPC લિમિટેડ તેની મુખ્ય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ ગર્લ એમ્પાવરમેન્ટ મિશન (જીઇએમ)ની લેટેસ્ટ એડિશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કાર્યક્રમ ભારત સરકાર સાથે સુસંગત છે. બેટી બચાઓ, બેટી પઢાઓ પહેલ અને તેનો હેતુ છોકરીઓની કલ્પનાઓને પોષીને અને તકોનું અન્વેષણ કરવાની તેમની ક્ષમતાને પ્રોત્સાહન આપીને લિંગ […]

મુંબઈમાં યોજાયેલી વેસ્ટઝોન ટેનીસ સ્પર્ધામાં GTUની વિદ્યાર્થિનીઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદઃ મુંબઈ ખાતે તાજેતરમાં વેસ્ટ ઝાનની ટેનિસ સ્પર્ધા યોજાતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની વિદ્યાર્થિઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ કરીને આંતરરાજ્ય યુનિવર્સિટીઓની આખરી સ્પર્ધામાં વેસ્ટઝોનના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ત્રણેય વિદ્યાર્થિનીઓને યુનિના કૂલપતિએ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના મહિલા ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પણ હવે કાઠું કાઢવા માંડયું છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનની […]

અફઘાનિસ્તાનઃ તાલિબાનોએ દીકરીઓના શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, વિદ્યાર્થિનીઓ રસ્તા ઉપર ઉતરી

નવી દિલ્હીઃ ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી છે, હવે અન્ય મુસ્લિમ રાષ્ટ્ર અફઘાનિસ્તાનમાં પણ તાલિબાની કાયદાને પગલે વિદ્યાર્થિનીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યાં છે. દરમિયાન છોકરીઓના ઉચ્ચ શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે. તેમજ કાબુલમાં મોટી સંખ્યામાં […]

દરવર્ષે નવરાત્રિમાં કચ્છી ચણીયા ચો‌‌ળીનો યુવતીઓમાં વધતો જતો ટ્રેન્ડ

નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે માર્કેટમાં ચણીયા ચોળીની ખરીદી જોરશોરમાં ચાલી રહી છે,યુવતીઓ ચણીયા ચોળી ખરીદવા માટે ઉત્સાહીત જોવા મળી રહી છે, સાથે જ દરવર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી વર્કના ચણીયા ચોળઈની ડિમાન્ડ વધી છે, ફેરીયાઓથી લઈને દુકાનોમાં ખાસ કરીને લો ગાર્ડન અને નેહરુનગરના માર્કેટમાં આ પ્રકારની ચણીયા ચોળીમાં અવનવી […]

ગુજરાતની સરખામણીએ બિહારમાં ચાર વર્ષમાં વિદ્યાર્થિનીઓના ડ્રોપ આઉટ રેસિયામાં સુધારો

અમદાવાદઃ દેશમાં સતત વિકાસની હરણફાડ ભરતા ગુજરાતમાં તમામ બાળકોને ફરજીયાત શિક્ષણનો લાભ મળી રહે તે માટે રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ રાજ્યમાં એક વર્ષના સમયગાળામાં માધ્યમિક શિક્ષણમાં 20.6 ટકા છોકરીએ અધ્ધ વચ્ચે અભ્યાસ છોડ્યો હોવાનું સામે જાણવા મળે છે. દેશના અન્ય રાજ્યોમાં શિક્ષણની સ્થિતિમાં સુધાર આવ્યો હોવાનું મનાઈ રહ્યું […]

હવે છોકરીઓ NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો NDAની પ્રવેશ પરીક્ષા છોકરીઓ પણ આપી શકશે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ નવી દિલ્હી: હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં છોકરીઓ પણ સામેલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટે દેશની છોકરીના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code