સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત
ત્રિદિવસીય એક્ઝિબિશનમાં 250થી વધુ કંપનીઓએ ભાગ લીધો ત્રણ દિવસમાં બિઝનેસ મીટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા રૂપિયા 7થી 8 કરોડના બિઝનેસનો આયોજકોનો દાવો સુરેન્દ્રનગરઃ શહેરમાં તાજેતરમાં ત્રિદિવસિય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશની અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું હતું. ત્રિ દિવસીય એક્ઝિબિશનની ત્રણથી ચાર […]