ભારત નાણાકીય અને એકાઉન્ટિંગ પ્રક્રિયાઓના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છેઃ ઉપરાષ્ટ્રપતિ
ગાંધીનગરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને એમઆરઆઈ અને સીટી સ્કેનના ફાઇનાન્સ સ્વરૂપ તરીકે વર્ણવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વિશિષ્ટ ભૂમિકાને કોઈ પણ રીતે નબળી પાડવાથી દેશના અર્થતંત્ર અને નાણાકીય સ્વાસ્થ્ય પર વ્યાપક અસર પડશે. ગાંધીનગરમાં શુક્રવારે ‘ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન’નાં ઉદઘાટન સત્રને સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કરવેરાની ચોરી […]