ભારતને વૈશ્વિક ક્વોન્ટમ સુપરપાવર બનાવવા માટે એક રોડમેપ રજૂ કરાયો
નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Global quantum superpower નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા એક રોડમેપ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતને વિશ્વની અગ્રણી ક્વોન્ટમ શક્તિ બનાવવાની દિશામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આજે આપણા સમયની સૌથી પરિવર્તનકારી શક્તિઓ માંથી એક બનવાની અણી પર છે, જેની અસર આરોગ્ય, […]


