ગ્લોબલ સાઉથ એકતા દ્વારા બે તૃતીયાંશ માનવતાને ન્યાય આપવો જોઈએ: PM મોદી
                    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના દેશોને તેમની વિકાસની આશાઓ, આકાંક્ષાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમની ક્ષમતાઓ અને અનુભવોને શેર કરીને માનવતાના બે તૃતીયાંશને ન્યાય આપવા માટે એકસાથે આવવા હાકલ કરી હતી. મોદીએ ત્રીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં પોતાના સંબોધનમાં આ અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે, 140 કરોડ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

