કલોલમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલો શખસ 3.48 લાખની લૂંટ કરીને નાસી ગયો
એક્ટિવા પર ફરાર થયેલા લૂંટારૂ શખસને પોલીસે પકડી પાડ્યો લૂંટ બાદ ભાગેલા શખસનો દુકાન માલિકો પીછો કર્યો હતો લૂંટારૂ શખસ કલોલનો રહેવાસી નિકળ્યો ગાંધીનગરઃ કલોલ શહેરમાં જુના ચોરા વિસ્તારમાં આવેલી મહેશ્વરી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલો લૂંટારૂ શખસ 3.48 લાખની લૂંટ પલાયન થઈ ગયો હતો. પોલીસે આરોપી જયદીપ રાજુભાઈ નાયકની ધરપકડ કરી છે. આ બનાવની વિગતો […]