સોનાનો ભાવ રૂપિયા 97 હજારને વટાવી ગયો, હવે સોનું ખરીદવું મોઘું પડશે
સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1040 રૂપિયાનો વધારો જીએસટી અને ઘડામણ ઉમેરીએ તો પ્રતિ તોલાનો ભાવ એક લાખને વટાવી ગયો લગ્ન સીઝન ટાણે જ સોનાના ભાવમાં વધારાથી ખરીદી ઘટી અમદાવાદઃ ગુજરાતમાં હાલ લગ્નોની સીઝન ટાણે જ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં મધ્યમ વર્ગના પરિવારોને હવે સોનું ખરીદવું દોહ્યલુ બન્યુ છે. રાજકોટમાં સોની બજારમાં ગઈકાલે સોનાના […]