ઓલમ્પિકમાં જીતની નજીકથી પરાજીત થયેલી ગોલ્ફર અદિતિ અશોકની PM મોદીએ કરી પ્રસંશા- કહ્યું ‘તમારા કૌશલ્ય અને સંકલ્પને સલામ’
પીએમ મોદીએ ગોલ્ફર અદિતિના પ્રદર્શનના કર્યા વખાણ કહ્યું ,તમારું કૌશલ્ય અને સંકલ્પને સલામ દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ગોલ્ફર અદિતિ અશોકની ખૂબ પ્રશંસા કરી છે. તેમએ કહ્યું કે ભલે તે ટોક્યો ઓલિમ્પિકમાં નાના અંતરથી મેડલ જીતવાનું ચૂકી ગયા હશો પરંતુ તેણે કોઈપણ ભારતીયથી કેટલીય આગળ નીકળી ચૂક્યા છે. આ સમગ્ર બાબતને લઈને વડા પ્રધાન […]