ભાવનગરમાં GST ટીમનું ચેકિંગ, બીલ વગરની બે ટ્રક સાથેનો માલ-સામાન સીઝ કરાયો
ભાવનગરઃ શહેરમાં જીએસટી ચોરીનું રેકેટ પકડાયા બાદ હવે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટી ચોરી સામે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ નાણાકીય વ્યવહારો પર પણ બાજ નઝર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જીએસટીની ટીમે બોગસ બીલ સાથે અથવા બીલ વિના માલ-સામાન લઈ જતી ટ્રકો સામે ઝૂંબેશ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બે ટ્રકમાં માલ-સામાનના […]