કેન્દ્રીય મંત્રી ગોપાલ રાયે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર બેઠક યોજી
                    નવી દિલ્હીઃ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાષ્ટ્રીય રાજધાની દિલહીમાં વધતા પ્રદૂષણના સ્તરને લઈને સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ગોપાલ રાયે કહ્યું, “ઉત્તર ભારતના તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, મંગળવારે સવારે 8 વાગ્યે દિલ્હીનો AQI 384 નોંધાયો હતો. તે જ સમયે, […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

