અજાણ્યા નંબરથી આવતા કોલ થી પરેશાન છો? આ સરકારી એપથી હંમેશા માટે મેળવો છુટકારો
ભારતમાં એવા ગણા બધા લોકો રહે છે જે રોજ અજાણ્યા નંબરથી આવા વાળા કોલથી પરેશાન રહે છે. આ સમસ્યાથી બચવા માટે મોબોઈલ યૂઝર્સએ એમના ફોનમાં ડૂ નોટ ડિસ્ટર્બના સેટિંગ પણ સેટ કરી રેખ્યું છે. પણ એનું પણ યૂઝર્સને ફાયદો થતો નથી. ડૂ નોટ ડિસ્ટર્બના સેટિંગને પણ એક્ટિવ કર્યા પછી યૂઝર્સને અજાણ્યા નંબરથી આવવા વાળા કોલ […]