સરકારનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા પર ચાલે છેઃ અમિત ચાવડા
સુરતમાં એક કંપનીના 8,35,000 ચોરસ મીટર દબાણ બુલડોઝર ચાલતું કેમ નથી સુરત જિલ્લામાં લાખો ચો.મી. જમીન પર બનેલા ઝીંગા તળાવો સામે પગલાં લેવાતા નથી સરકાર ગરીબી નહી ગરીબોને હટાવી રહી છેઃ વિપક્ષના પ્રહાર ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના તારાંકિત પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તારીખ 31.12.2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં […]