1. Home
  2. Tag "Government of India"

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, સુપ્રીમે સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

કોરોનાના વધતા ગ્રાફ, હોસ્પિટલમાં ઑક્સિજનની અછતને લઇને સુપ્રીમ કોર્ટનું કડક વલણ સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી કોરોના સંક્રમણને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પોતાનો નેશનલ પ્લાન રજૂ કરે નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ […]

પેન્શન સેક્ટરમાં FDI મર્યાદા વધીને 74 ટકા થઇ શકે

કેન્દ્ર સરકાર હવે પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી શકે સરકાર આ સેક્ટરમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી 74 ટકા કરે તેવી સંભાવના સંસદના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવી શકે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે વીમા સેક્ટર બાદ પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારીને 74 ટકા કરે તેવી […]

ભારત ચાર સરકારી બેંકોમાં 14,500 કરોડ રૂપિયા ઠાલવશે

ભારત સરકાર હવે ચાર માંદી બેંકોમાં અંદાજે 14,500 કરોડ રૂપિયા ઠાલવશે સરકારના આ પગલાંથી કેટલીક બેંકો RBIના નિયમનમાંથી બહાર આવે તેવી સંભાવના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઑફ ઇન્ડિયા અને યુકો બેંકને ફંડ્સ અપાશે નવી દિલ્હી: ભારતમાં કેટલીક સરકારી બેંકો હજુ પણ NPAના ભારણ હેઠળ છે ત્યારે સરકાર હવે કેપિટલ બફરને મજબૂત […]

હવે દેશમાં 15 વર્ષ જૂના વાહનો પાસેથી સરકાર ગ્રીન ટેક્સની વસૂલાત કરશે

ભારતમાં આજે પણ રસ્તાઓ પર 15 વર્ષ જૂના વાહનો દોડી રહ્યા છે આ જૂના વાહનોને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે આ વાહનો પર અંકુશ લેવા માટે સરકાર હવે તેની પર ગ્રીન ટેક્સ વસૂલશે નવી દિલ્હી: ભારતમાં દિવસે દિવસે ભલે નવી કારનું લોન્ચિંગ થતું હોય પરંતુ ભારતમાં હજુ પણ રસ્તાઓ પર 15 વર્ષ કરતા […]

વોટ્સએપ પર ફેક-સ્પેમ મેસેજ પર લાગશે લગામ, સરકાર લાવશે આ સિસ્ટમ

વોટ્સએપ પર ફેક અને સ્પેમ મેસેજને રોકવા માટે સરકાર પ્રયાસરત આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા સરકાર એક સિસ્ટમ પર કામ કરી રહી છે વોટ્સએપના દરેક મેસેજ માટે એક આલ્ફા ન્યૂમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ કરાશે નવી દિલ્હી: વોટ્સએપ પર મોટી સંખ્યામાં ફેક અને સ્પેમ મેસેજ  ફોરવર્ડ થતા હોય છે. આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા માટે […]

સુપ્રીમની કેન્દ્રને ટકોર – કાયદા લાગુ કરવાથી રોકશો કે અમે પગલાં ઉઠાવીએ

સુપ્રીમ કોર્ટે સોમવારે કિસાન આંદોલન સાથે સંબંધિત અરજીઓ પર કરી સુનાવણી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર સુપ્રીમે કહ્યું – સરકાર કાયદા પર રોક લગાવશે કે કોર્ટ જ આદેશ જારી કરે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના કિસાન આંદોલન સાથે સંબધિત અરજીઓ પર સુનાવણી કરી હતી અને કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર […]

ડુંગળીની કિંમતમાં તેજી બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, સ્ટોક લિમિટ નક્કી કરી

ડુંગળીની સતત વધતી કિંમતને કારણે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મૂક્યો એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વેપારી નહીં કરી શકે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર આ અંગે એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ […]

બજેટ ખાધના લક્ષ્યાંકની આપૂર્તિ માટે સરકાર હવે LICનો 25 % હિસ્સો વેચશે

મોદી સરકાર કોવિડ-19ને કારણે નાણાકીય તરલતાની સમસ્યા અનુભવી રહી છે બજેટ ખાધને પૂરવા માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવાની આવશ્યકતા આ માટે સરકાર હવે LICમાં 25 ટકા હિસ્સો વેચશે મોદી સરકાર ધીરે ધીરે દરેક સરકારની હસ્તક કંપનીઓનું ખાનગીકરણ કરવાની યોજના તરફ આગળ વધી રહી છે અને હવે આ જ દિશામાં સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code