ગલ્ફ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવામાં સરકાર મદદ કરેઃ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ.1 માર્ચ 2026: Government should help bring back Gujaratis stranded in Gulf countries ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના […]


