પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના લાભો આદિવાસી સમુદાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયો સામેના અન્યાયનો અંત લાવવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી અને કહ્યું કે આદિવાસી કલ્યાણ હંમેશા તેમની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યું છે. મોદીએ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી […]


