રાજ્યમાં તલાટી કમ મંત્રીની આટલી જગ્યાઓ પર થશે ભરતી, આ લોકો ભરી શકશે ફોર્મ
અમદાવાદ: ગુજરાતમાં હાલ વિવિધ સરકારી પરીક્ષાઓ વિશેનાં છબરડાં સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારનાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યનાં વિવિધ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. વર્ગ-3 ની સંલગ્ન આ ભરતીનાં ફોર્મ 28મી જાન્યુઆરીથી OJAS ની સાઇટ પરથી ભરી શકાશે. મહત્વનું છે કે, કુલ 3437 જગ્યાઓ […]