ગુજરાતમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે આપવાની લડતમાં કોંગ્રેસ અને AAPએ આપ્યું સમર્થન
અમદાવાદઃ રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો પણ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ગ્રેડ-પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ અને કરણીસેના પણ આવી છે. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત તથા રાજકોટમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ […]