ચુડા તાલુકાના ચમારડી ગામે પૌત્રને બચાવવા જતા દાદા પણ નદીમાં તણાયા, બન્નેના મોત
પશુઓ ચરાવવા ગયેલો પૌત્ર નદીમાં પડતા ડૂબવા લાગ્યો, દાદાએ પૌત્રને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું, દાદા અને પૌત્ર નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા મોત નિપજ્યા સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામ નજીક ઢોર ચારવા માટે ગયેલો માલધારી સમાજનો કિશોર વાસણ નદીમાં તણાવા લાગતા યુવાનના દાદા પૌત્રને બચાવવા માટે નદીમાં પડ્યા હતા. પણ નદીમાં પાણઈનો પર્વાહ વધુ હોવાથી […]