મહાકુંભમાં ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોના પ્રદર્શનની ઝાંખી, 69192 યાત્રાળુંઓએ કરી વિઝિટ
મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોએ મેળવ્યો ઉતારો ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્કે 21519 યાત્રિકોને ફોન ઉપર માર્ગદર્શન અપાયુ, ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, સહિત દેશના નાગરિકોએ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું ગાંધીનગરઃ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે અહીં ઉભી કરવામાં […]