1. Home
  2. Tag "Gujarat Govt"

રાજ્ય સરકારે 12 તબક્કામાં 1567 ગરીબ કલ્યાણ મેળા યોજીને 1.65 કરોડ ગરીબોને લાભ આપ્યોઃ CM

ગોધરાઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની 13મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય […]

જુની પેન્શન યોજનાનો અમલ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કર્મચારીઓ આંદોલન કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ પોતાના વણ ઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું નાક દબાવ્યુ છે. જુની પેન્શન યોજનાનો અમલ, સાતમા પગાર પંચના બાકી લાભ, નિવૃતિ વયમાં વધારો, ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નોને લઇને મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળની સંકલન બેઠક યોજવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code