1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચામાસુ સત્ર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવા સંકેત મળી રહ્યા છે પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે. સરકારને ભીડવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં  વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના […]

સ્વ. શ્યામા પ્રસાદ મુખરજીની 120મી જન્મજયંતીઃ વિધાનસભા પોડિયમમાં તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરાઈ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 120મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતુ કે, ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત, હિંદુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયું હતુ. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું […]

ગુજરાત બજેટ-2021 : પેપરનો અંદાજે 80 ટકા જેટલો વપરાશ ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 3 માર્ચના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. દરમિયાન આજે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે ગુજરાતની જનતા ઘરે બેઠા-બેઠા બજેટ જોઈ શકશે. દર વર્ષ બજેટમાં 55 લાખથી વધારે પેપરનો ઉપયોગ થયો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે પેપરનો વપરાશ ઘટશે અને આ બજેટમાં અંદાજે 80 ટકા […]

ગુજરાત સરકારનું બજેટ હવે મોબાઈલ ઉપર પણ જોઈ શકાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આગામી 3 માર્ચના રોજ નાય બમુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાતનું બજેટ પણ પેપર લેશ થશે. એટલું જ નહીં ગુજરાતની જનતા મોબાઈલ ઉપર બજેટ જોઈ પણ શકશે. સરકાર દ્વારા ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તમામ દસ્તાવેજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા હશે. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિધાનસભામાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરાશે

અમદાવાદઃ આગામી દિવસોમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું હોવાથી સરકાર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તા. 2 માર્ચના બદલે નાણાંમંત્રી નીતિન પટેલ હવે 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 28મી માર્ચના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code