ગુજરાત પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાત, 10 મંત્રી અને 10 ઉપપ્રમુખ સહિત 27ની ટીમ
અમદાવાદ, 28 ડિસેમ્બર 2025: Announcement of new organization of Gujarat Pradesh BJP ભાજપ હાઈકમાન્ડ મંજુરી મળ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં કમુર્તામાં વિવિધ પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રદેશ […]


