ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો
એસટીના કર્મચારીઓને 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચુકવાશે, મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરાશે, એસટી નિગમના 40 હજાર કર્મચારીઓને લાભ મળશે અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો છે. 2 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરાતા હવેથી એસટી નિગમના કર્મચારીઓને 55% મુજબ મોંઘવારી ભથ્થું.ચૂકવાશે. આ નિર્ણયથી કુલ […]