1. Home
  2. Tag "Gujarat Weather News"

ઉત્તર ભારત ઠુંઠરાયું: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાતિલ શીતલહેરની આગાહી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં અત્યારે હાડથિજવતી ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ફૂંકાતા બરફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 3 વર્ષમાં જાન્યુઆરીની સૌથી ઠંડી સવાર રહી છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 2-3 દિવસ […]

ગુજરાતમાં ટાઢોડું: પારો 4 ડિગ્રી ગગડ્યો, નલિયા સૌથી ઠંડુ નગર બન્યું

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીના જોરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું નીચું જતાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધતા જનજીવન પ્રભાવિત થયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code