1. Home
  2. Tag "gujarat"

ગુજરાતની આ દીકરીએ વેઇટ લિફ્ટિંગમાં મેળવી અનોખી સિદ્ધિ, છ ગોલ્ડ મેડલ મેળવ્યા

કોઈપણ પરણિત મહિલા માટે તેનું ઘર અને પરિવાર સંભાળવાની મોટી જવાબદારી હોય છે ત્યારે તેના અમુક શોખ પણ છોડવા પડે છે.ત્યારે એવી પણ મહિલાઓ છે જે પરિવાર સાથે દેશ અને દુનિયામાં કામ સાથે નામ કાઢે છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વર જીઆઈડીસીની નિશા પટેલનો છે. નિશા પટેલે માત્ર છ મહિના વેઇટ લિફ્ટિંગની તાલીમ લઈને 6 […]

ગાંધીનગરઃ મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બુલન્સનું પ્રસ્થાન કરાવાયું

અમદાવાદઃ પ્રયાગરાજમાં આગામી દિવસોમાં મહાકુંભનો મેળો યોજાશે. જેને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના ફાઉન્ડર સુધાંશુ મહેતાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ ખાતે […]

ઉમરાળા તાલુકાના ધોળા ગામે CCI કેન્દ્રનો પ્રારંભ થતા ખેડૂતોને રાહત

અમદાવાદઃ ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલા માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે મંત્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રનાં ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના […]

ગુજરાતે ફરી લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદઃ ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા […]

ગુજરાતઃ બે વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ST બસની ઓનલાઈન ટિકિટો બૂક કરાવી

અમદાવાદઃ સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે. સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRS નો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ  પ્રાપ્ત કરી છે. સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે છે. ઓનલાઈન સુવિધાએ […]

ગુજરાતમાં ફુડ વિભાગે 182 ટેન્કર રોકીને દૂધની ગુણવત્તા તપાસી

ફુડ વિભાગની સ્પે. સ્કોડ દ્વારા રતનપુર, બાજીપુરા અને સાબર ડેરી પર સઘન ચકાસણી 14 ડેરીઓ પર 150થી વધુ ટેન્કરોમાં દૂધની તપાસ 900 જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ચકાસણી ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે ખોરાક […]

ગુજરાત સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવા કરોડો રૂપિયાનો ખર્ચ છતાંયે દેશમાં 7માં ક્રમે

દેશમાં 53 લાખ વિદેશી પ્રવાસીઓ નોંધાયા ગુજરાતની 1.75 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી જોકે અગાઉના વર્ષો કરતા વિદેશી પ્રવાસીઓમાં વધારો અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. છતાયે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં સાતમા ક્રમે છે. […]

ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં 40 સ્થળોએ કોચિંગ ક્લાસીસ પર GSTના દરોડા

મોડી રાત સુધી ચાલ્યો તપાસનો ધમધમાટ અમદાવાદ અને રાજકોટમાં બે કોચિંગ ક્લાસમાં સર્ચ કરાયું GSTના દરોડા પહેલા જ કેટલાક ક્લાસિસ સંચાલકોને માહિતી મળી ગયાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં 40 જેટલાં કોચિંગ ક્લાસ પર જીએસટીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દરોડાની એક સાથે થયેલી કાર્યવાહીથી ક્લાસિક સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જીએસીના અધિકારીઓએ […]

ગુજરાતમાં 5.47 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયાગ કરે છે, દેશમાં 7મો ક્રમઃ TRAI

ગુજરાતમાં 1 વર્ષમાં 70 લાખ શહેરી ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર ઘટ્યા રાજ્યમાં દર 100 વ્યક્તિએ 75 લોકો ઈન્ટરનેટના યુઝર ગામડાંમાં વધતા જતાં ઈન્ટરનેટ યુઝર્સ અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલફોન અને નેટનો વપરાશ રોજબરોજ વધતો જાય છે. દરેક પરિવારમાં વ્યક્તિદીઠ મોબાઈલ ફોન જોવા મળી રહ્યો છે. મોબાઈલ ફોનમાં નેટને લીધે લોકોમાં સોશ્યલ મીડિયાનું વ્યસન પણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં […]

ગુજરાતમાં ધો. 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ મળશે

નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ 11મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે, NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાશે, મેરિટના આધારે 5097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. ગાંધીનગરઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાંમ ધોરણ 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12000ની શિષ્યવૃતિ આપવામાં આવશે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code