ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, કચ્છના નલિયામાં 6.2 ડિગ્રી
10થી 15 કિમીની ઝડપે ટાઢોબોળ પવન ફુંકાતા લોકો ધ્રુજી ગયા, હજુ 24 કલાક ઠંડીનું મોજું યથાવત રહેશે, અંબાલાલ પટેલ કહે છે, તા.17થી 26મી સુધી ઠંડી ગાયબ થશે, 4થી જાન્યુઆરીએ માવઠું પડશે અમદાવાદઃ ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છના નલિયામાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડ વેવએ લોકોને ધ્રૂજાવી દીધા છે. હજુ પણ ઉત્તર દિશા તરફથી […]


