ચિલોડા-દહેગામ રોડ પર ઈનોવા-રિક્ષા અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા
પૂરફાટ ઝડપે ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી, ઈનોવાકાર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ, ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ મોટા ચિલોડા-દહેગામ રોડ પર સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતના આ બનાવમાં પૂરફાટ ઝડપે ઈનોવા કારે […]


