સુશાંતસિંહ રાજપૂતની કલ્ટ ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટરે બદલાતી સિનેમા દુનિયા પર વ્યક્ત કરી ચિંતા
મુંબઈ, 16મી જાન્યુઆરી 2026: વર્ષ 2019માં રિલીઝ થયેલી અને ચંબલના કોતરોની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ‘સોનચિડિયા’ ભલે તે સમયે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય, પરંતુ આજે તેને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબેએ આજના સિનેમાના માહોલ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો આજે […]


