ક્રિકેટ બાદ હવે ફુટબોલના મેદાનમાં પાકિસ્તાની ખેલાડીઓએ અયોગ્ય વર્તન, ભારતે જીતીને આપ્યો જવાબ
કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ માત્ર ક્રિકેટમાં જ નહીં, ફૂટબોલમાં પણ દેખાઈ રહ્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપમાં ભારતીય અને પાકિસ્તાની ટીમો વચ્ચે કસોટી ભરપૂર મેચ રમાઈ હતી, જ્યાં પાકિસ્તાની ખેલાડીઓનું અણછાજતું વર્તન સામે આવ્યું હતું. જોકે, ભારતે મેચ જીતીને પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો હતો. મેચ દરમિયાન, ભારતીય ટીમે 21મી મિનિટમાં […]