ત્રીજી વનડેમાં વિરાટ કોહલી તોડી શકે છે 3 મોટા રેકોર્ડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે, અને ત્રીજી મેચ જીતનાર ટીમને શ્રેણી વિજેતા જાહેર કરવામાં આવશે. આ શ્રેણીમાં અત્યાર સુધી વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે બંને મેચમાં સદી સહિત 118.50 ની સરેરાશથી 237 રન બનાવ્યા છે. તેણે શ્રેણીમાં અત્યાર સુધી અનેક […]


