બિહાર ચૂંટણીઃ નીતિશ કુમાર અને લાલુ પરિવાર સહિતના આગેવાનોએ કર્યું મતદાન
પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર હાલ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ સહિતના આગેવાનોએ મતદાન કરીને મતદારોને કરવાની અપીલ કરી હતી.બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બખ્તિયારપુરા સ્થિત મતદાન કેન્દ્ર પર સવારે જ મુખ્યમંત્રી નીતિશ કુમારે મતદાન કર્યું હતું. તેમણે મતદાનને લઈને ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ […]


